અતિશય રક્તસ્ત્રાવ,વધુ પડતો પરસેવો અથવા પ્રવાહી લેવામાં લાંબો વિલંબ થાય ત્યારે ગ્લોમેર્યુલર ગાળણ દર પર શું અસર થાય છે?

  • A
    ગ્લોમેર્યુલર ગાળણ વધે છે
  • B
    ગ્લોમેર્યુલર ગાળણ ધીમું પડે છે
  • C
    ગ્લોમેર્યુલર ગાળણ અચળ રહે છે
  • D
    ઉપરોક્તમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$ADH$ અંતઃસ્ત્રાવ માટે અસંગત વિધાન પસંદ કરો.

ઉત્સર્ગ કાર્યોના સંદર્ભમાં નીચેના સંક્ષિપ્ત રૂપો વપરાય છે,તેનો અર્થ શું થાય છે?
$(a)$ $ANF$
$(b)$ $ADH$
$(c)$ $GFR$
$(d)$ $DCT$

એન્જિઓટેન્સીન-$II$ માટે અસંગત વિકલ્પ પસંદ કરો.

$JGA$ (જક્સ્ટા ગ્લોમેર્યુલર એપરેટસ) એ એક વિશિષ્ટ સંવેદનશીલ પ્રદેશ છે જે સમાન નેફ્રોન સાથે સંબંધિત . . . . . . માં કોષીય ફેરફારો દ્વારા રચાય છે.

એન્જિયોટેન્સીનોજેન પ્રોટીન . . . . . . દ્વારા ઉત્પન્ન અને સ્રાવ પામે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo