પુષ્પસૂત્રમાં,$(K)$ સંજ્ઞા શું દર્શાવે છે?

  • A
    મુક્તદલપુંજ (Polypetalous)
  • B
    યુક્તદલપુંજ (Gamopetalous)
  • C
    મુક્તવજ્રપત્ર (Polysepalous)
  • D
    યુક્તવજ્રપત્ર (Gamosepalous)

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન કક્ષા $n = 4$ થી કક્ષા $n = 2$ માં સંક્રમણ કરે છે. ઉત્સર્જિત વિકિરણનો તરંગ આંક ($R =$ રિડબર્ગ અચળાંક) કેટલો હશે?

કોષ પ્રક્રિયા $Mn + 2Ag_{(C_1)}^{+} (aq) \to Mn_{(C_2)}^{+2} (aq) + 2Ag$ ને નીચેનામાંથી કઈ રીતે દર્શાવવામાં આવે છે?

નીચેનામાંથી કયા હેલાઇડનું જળવિભાજન થતું નથી?

જો વક્ર $y = ax^2 + bx + \frac{7}{2}$ પરના બિંદુ $(1, 2)$ આગળનો સ્પર્શક,વક્ર $y = x^2 + 6x + 10$ પરના બિંદુ $(-2, 2)$ આગળના અભિલંબને સમાંતર હોય,તો:

આપેલ પરિપથમાં,જો બિંદુ $C$ ને પૃથ્વી સાથે જોડવામાં આવે અને બિંદુ $A$ ને $+2000 \, V$ નું સ્થિતિમાન આપવામાં આવે,તો બિંદુ $B$ નું સ્થિતિમાન કેટલા વોલ્ટ $(V)$ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo