આવર્ત કોષ્ટકના સમૂહ $15$ માં નાઈટ્રોજન માત્ર ટ્રાયહેલાઈડ બનાવે છે,પરંતુ અન્ય તત્વો પેન્ટાહેલાઈડ પણ બનાવે છે. તેનું કારણ શું છે?

  • A
    નાઈટ્રોજન હેલોજન પ્રત્યે ઓછી આકર્ષણ શક્તિ ધરાવે છે
  • B
    નાઈટ્રોજન હેલાઈડ સહસંયોજક હોય છે
  • C
    નાઈટ્રોજન $d^2sp^3$ સંકરણ અનુભવે છે
  • D
    નાઈટ્રોજન પાસે $d$-કક્ષકો હોતી નથી

Explore More

Similar Questions

નાઈટ્રોજન ડાયોક્સાઈડને પાણીમાં ઓગાળતા શું ઉત્પન્ન થાય છે?

સફેદ ફોસ્ફરસ થાયોનાઈલ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

જ્યારે સફેદ ફૉસ્ફરસ થાયોનિલ ક્લોરાઇડ $(SOCl_2)$ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કઈ નીપજ બને છે?

$N_2O_3, NO_2, N_2O, Cl_2O_7, SO_2, CO, CaO, Na_2O$ અને $NO$ માંથી એસિડિક ઓક્સાઇડની કુલ સંખ્યા $...........$ છે.

કેલ્સિનેટેડ ફોસ્ફેટ ખડકનું કોક અને રેતી સાથે $1773 \ K$ તાપમાને વિદ્યુતભઠ્ઠીમાં રિડક્શન કરતા મળતી અનેક નીપજો પૈકીની એક નીપજ ........ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo