હેચ અને સ્લેક પથમાં,પ્રાથમિક $CO_2$ સ્વીકારનાર કોણ છે?

  • A
    ઓક્ઝેલોએસેટિક એસિડ
  • B
    ફોસ્ફોગ્લિસેરિક એસિડ
  • C
    ફોસ્ફોઈનોલ પાયરુવેટ
  • D
    રૂબિસ્કો

Explore More

Similar Questions

$PEP$ કાર્બોક્સિલેઝને $RuBisCo$ કરતા ફાયદો છે. આ ફાયદો શું છે?

એન્ઝાઇમ $RuBisCO$ કાર્બોક્સિલેઝ અને ઓક્સિજનેઝ બંને તરીકે કાર્ય કરે છે,તો શા માટે એવું કહેવાય છે કે $C_4$ વનસ્પતિઓમાં $RuBisCO$ વધુ કાર્બોક્સિલેશન કરે છે?

$C_4$ વનસ્પતિઓમાં પ્રકાશ-આધારિત પ્રક્રિયામાં પ્રથમ સ્થાયી નીપજ કઈ હતી?

કયા પ્રકારની વનસ્પતિઓમાં વાયુરંધ્ર (stomata) દિવસ દરમિયાન બંધ રહે છે અને રાત્રે ખુલે છે?

ક્રેન્ઝ (Kranz) અંતઃસ્થ રચના એ નીચેનામાંથી કોના પર્ણોની લાક્ષણિકતા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo