હેચ અને સ્લેક પથમાં:

  • A
    હરિતકણો સમાન પ્રકારના હોય છે.
  • B
    તે ક્રેન્ઝ અંતઃસ્થ રચનામાં જોવા મળે છે જ્યાં મધ્યપર્ણ કોષોમાં નાના હરિતકણો હોય છે,જ્યારે પુલકંચુક કોષોમાં અગ્રાનલ (grana વિહીન) હરિતકણો હોય છે.
  • C
    તે ક્રેન્ઝ અંતઃસ્થ રચનામાં જોવા મળે છે જ્યાં મધ્યપર્ણ કોષોમાં નાના હરિતકણો હોય છે,જ્યારે પુલકંચુક કોષોમાં મોટા હરિતકણો હોય છે.
  • D
    ક્રેન્ઝ અંતઃસ્થ રચના જ્યાં મધ્યપર્ણ કોષો વિખરાયેલા હોય છે.

Explore More

Similar Questions

શેરડીમાં જ્યારે $14CO_2$ નું મેલિક ઍસિડમાં સ્થાપન થાય છે,ત્યારે $CO_2$ ના સ્થાપન માટે કયો ઉત્સેચક જવાબદાર છે?

$I.$ તેઓ વિશિષ્ટ પર્ણ અંતઃસ્થ રચના ધરાવે છે. $II.$ તેઓ ઊંચા તાપમાનને સહન કરી શકે છે.
$III.$ પ્રકાશશ્વસનનો અભાવ. $IV.$ જૈવભારનું વધુ ઉત્પાદન.
આ લક્ષણો કોના હોવાની સંભાવના છે?

$CAM$ વનસ્પતિઓમાં દિવસ દરમિયાન પ્રકાશસંશ્લેષણ માટે $CO_2$ નો સ્ત્રોત ...... છે.

$C_4$ ચક્રમાં કાર્બોક્સિલેશનની સંખ્યા કેટલી છે?

કઈ વનસ્પતિઓમાં પુલકંચુક (bundle sheath) ના કોષોમાં હરિતકણ આવેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo