$5\, A$ ના પ્રવાહ દ્વારા કેટલા સમયમાં એક લિટર ${H_2}$ એકત્રિત થશે? (આપેલ છે: $Z = 1 \times {10^{ - 8}}\,kg/C$ અને ${H_2}$ ની ઘનતા = $0.09\,kg/{m^3}$)

  • A
    $30$
  • B
    $15$
  • C
    $45$
  • D
    $60$

Explore More

Similar Questions

થર્મોકપલ જેનો થર્મો $e.m.f.$ $30\,\mu V$ પ્રતિ અંશ છે અને $50\,\Omega$ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર,જે $3 \times 10^{-7} \, A$ નો લઘુત્તમ પ્રવાહ માપી શકે છે,તેના સંયોજન દ્વારા માપી શકાતો લઘુત્તમ તાપમાનનો તફાવત ............... $^\circ C$ છે.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,વોલ્ટમીટર $5\,\Omega$ ના અવરોધ પર $2\,V$ વાંચે છે. વોલ્ટમીટરનો અવરોધ $.......\,\Omega$ છે.

આકૃતિમાં એક પરિપથનો ભાગ દર્શાવેલ છે. બધા એમીટર આદર્શ છે. જો એમીટર $A_1$ નું રીડિંગ $1.0 \ A$ હોય,તો:

આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં $2R$ અવરોધના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત...... છે. (કોષનું $emf$ $E$ છે અને તેનો આંતરિક અવરોધ શૂન્ય છે.)

નીચે દર્શાવેલ સર્કિટમાં,જ્યારે સ્વિચ $S$ બંધ હોય ત્યારે $a$ થી $b$ તરફ વહેતો પ્રવાહ ............... $A$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo