માનવ નરમાં,એક સિવાયના તમામ રંગસૂત્રો સંપૂર્ણપણે જોડમાં હોય છે. આ અજોડ રંગસૂત્રો કયા છે?
$(i)$ મોટું રંગસૂત્ર
$(ii)$ નાનું રંગસૂત્ર
$(iii)$ $Y-$ રંગસૂત્ર
$(iv)$ $X-$ રંગસૂત્ર

  • A
    $(i)$ અને $(ii)$
  • B
    $(iii)$ અને $(iv)$
  • C
    માત્ર $(iii)$
  • D
    $(ii)$ અને $(iv)$

Explore More

Similar Questions

એક આવૃતબીજધારી વનસ્પતિ કે જેમાં લાલ રંગના પુષ્પો છે,તેનું સમાન રંગ ધરાવતી બીજી વનસ્પતિ સાથે સંકરણ કરાવતા $40$ સંતતિઓ પ્રાપ્ત થાય છે,જેમાંથી $30$ વનસ્પતિઓ લાલ રંગના પુષ્પો ધરાવે છે અને $10$ વનસ્પતિઓ સફેદ રંગના પુષ્પો ધરાવે છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો:
$(a)$ પિતૃ વનસ્પતિઓનું સંભવિત જનીન પ્રકાર (genotype) શું છે?
$(b)$ કયું લક્ષણ પ્રભાવી અને કયું પ્રચ્છન્ન છે?
$(c)$ આ સંકરણને શું કહેવાય છે અને તેનો સ્વરૂપ પ્રકાર (phenotypic ratio) શું છે?

એક ઊંચા છોડ $(TT)$ અને એક નીચા વટાણાના છોડ $(tt)$ વચ્ચેના સંકરણથી મળતી તમામ સંતતિ ઊંચી હતી,કારણ કે:

કોઈ પ્રજાતિની ખૂબ નાની વસ્તી મોટી વસ્તી કરતા લુપ્ત થવાનું વધુ જોખમ ધરાવે છે. આ માટે યોગ્ય આનુવંશિક સમજૂતી આપો.

નીચેનામાંથી કોણ ભિન્નતા (variation) માટે જવાબદાર છે?

આણ્વિક ફાઈલોજેની (Molecular Phylogeny) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo