સોજાની પ્રતિક્રિયા (inflammatory response) માં,ક્ષતિગ્રસ્ત માસ્ટ કોષો અને બેસોફિલ્સ દ્વારા $A$ અને $B$ મુક્ત થાય છે.

  • A
    $A$-હિસ્ટામાઈન્સ,$B$-લિમ્ફોકાઈન્સ
  • B
    $A$-પર્ફોરિન્સ,$B$-ઈન્ટરફેરોન્સ
  • C
    $A$-લિમ્ફોકાઈન્સ,$B$-પર્ફોરિન્સ
  • D
    $A$-હિસ્ટામાઈન્સ,$B$-પ્રોસ્ટાગ્લેન્ડિન્સ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો એક સ્વયં-પ્રતિરક્ષા (auto-immune) રોગ છે જે આપણા સમાજમાં ઘણા લોકોને અસર કરે છે?

ચેપી રોગો નીચેનામાંથી કયા રોગકારકો દ્વારા થાય છે?

આપેલા જોડકાને યોગ્ય રીતે જોડો.
વિભાગ-$I$વિભાગ-$II$
$(P)$ પર્ટુસીસ$(i)$ વાઈરસ
$(Q)$ ડેન્ગ્યુ$(ii)$ પ્રજીવ
$(R)$ એમીબીઆસીસ$(iii)$ કૃમિ
$(S)$ ફીલારીઆસીસ$(iv)$ જીવાણુ

નીચેના રોગોને તેમના કારક સજીવો સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ (રોગ) કોલમ-$II$ (કારક સજીવ)
$(a)$ ટાઈફોઈડ $(i)$ વુકેરેરિયા
$(b)$ ન્યુમોનિયા $(ii)$ પ્લાઝમોડિયમ
$(c)$ ફાઈલેરિયાસિસ $(iii)$ સાલ્મોનેલા
$(d)$ મેલેરિયા $(iv)$ હિમોફિલસ

લાયસોઝાઇમ (Lysozyme) નું કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo