કીટકોમાં,ઓક્સિજન વિવિધ પેશીઓ સુધી કોના દ્વારા પહોંચાડવામાં આવે છે?

  • A
    સપાટી દ્વારા પ્રસરણ
  • B
    શ્વાસનળી (Tracheal tubes)
  • C
    રુધિર દ્વારા શ્વસન રંજકદ્રવ્ય
  • D
    ઝાલર

Explore More

Similar Questions

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (સજીવો)કોલમ-$II$ (શ્વસનાંગો)
$P$. મત્સ્ય$I$. ફેફસાં
$Q$. સરિસૃપ,પક્ષી,સસ્તન$II$. ઝાલર
$R$. દેડકા જેવા ઉભયજીવી$III$. ફેફસાં અને ભીની ત્વચા

કીટકોમાં,શ્વસન વાયુઓની આપ-લે શેના દ્વારા થાય છે?

નીચેનામાંથી કોણ કોઈ ચોક્કસ શ્વસન અંગ ધરાવતું નથી,તેમ છતાં પણ શ્વસનની ક્રિયા કરે છે?

કૉલમ $I$ ને કૉલમ $II$ સાથે જોડો.
કૉલમ $I$ (પ્રાણીઓ)કૉલમ $II$ (શ્વસન અંગો / સપાટી)
$1$. કરોળિયો$a$. આંતરિક ઝાલર
$2$. કોષ્ઠાંત્રી$b$. બુક લંગ્સ (પુસ્તક ફેફસાં)
$3$. દેડકો$c$. કોષરસ પટલ
$4$. માછલી$d$. ફેફસાં
$e$. બાહ્ય ઝાલર
સાચો વિકલ્પ પસંદ કરો.

શ્વસનછિદ્ર (Spiracle) નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ભાગ લે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo