મકાઈમાં રંગસૂત્રની સંખ્યા $2n = 20$ છે. તેમાં લિંકેજ ગ્રુપ (સહલગ્નતા સમૂહ) ની સંખ્યા કેટલી હશે?

  • A
    $20$
  • B
    $40$
  • C
    $10$
  • D
    $5$

Explore More

Similar Questions

$X$-રંગસૂત્ર પર બે જનીનો ($y$ અને $w$) ની નીચે મુજબની ગોઠવણી ધરાવતા નર ડ્રોસોફિલા દ્વારા કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થશે?

જ્યારે જનીનોનો સમૂહ લિંકેજ (સહલગ્નતા) દર્શાવે છે,ત્યારે તેઓ:

$10$ જોડ રંગસૂત્રો ધરાવતા કોષમાં સંલગ્નતા સમૂહની સંખ્યા..... છે.

કોણે સ્પષ્ટપણે લિંકેજ (સહલગ્નતા) સાબિત કરી અને વ્યાખ્યાયિત કરી?

નીચેના વૈજ્ઞાનિકોનો ફાળો જણાવો: થોમસ હન્ટ મોર્ગન અને અલ્ફ્રેડ સ્ટ્રર્ટિવેન્ટ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo