ધાતુકર્મવિધિમાં કેલ્સિનેશન ...... માટે વપરાય છે.

  • A
    પાણી અને સલ્ફાઇડ દૂર કરવા
  • B
    પાણી અને કાર્બન ડાયૉક્સાઇડ વાયુ દૂર કરવા
  • C
    કાર્બન ડાયૉક્સાઇડ વાયુ અને હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ દૂર કરવા
  • D
    પાણી અને હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ દૂર કરવા

Explore More

Similar Questions

કેલ્સિનેશન માટે કઈ પ્રક્રિયા શક્ય નથી?

જ્યારે ગેલેના $(PbS)$ માંથી $Pb$ નું નિષ્કર્ષણ કરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી કઈ પ્રક્રિયા સ્વ-રિડક્શન અને કાર્બન રિડક્શન બંને માટે સામાન્ય છે?

ધાતુશાસ્ત્રની પ્રક્રિયામાં રિવર્બરેટરી ભઠ્ઠીનો ઉપયોગ મુખ્યત્વે શેના માટે થાય છે?

ધાતુશાસ્ત્રની પ્રક્રિયા દરમિયાન થતી બે રાસાયણિક પ્રક્રિયાઓ $(A)$ અને $(B)$ ધ્યાનમાં લો:
$(A)$ $ZnCO_{3(s)} \longrightarrow ZnO_{(s)} + CO_{2(g)}$
$(B)$ $2ZnS_{(s)} + 3O_{2(g)} \longrightarrow 2ZnO_{(s)} + 2SO_{2(g)}$
તેમને આપવામાં આવેલા નામ માટેનો સાચો વિકલ્પ કયો છે?

યોગ્ય જોડકાં જોડો:
યાદી-$I$ યાદી-$II$
$(I)$ કેલ્શિનેશન $a. Fe_2O_3 \cdot nH_2O \rightarrow Fe_2O_3 + nH_2O$
$(II)$ રોસ્ટિંગ $b. 2Cu_2S + 3O_2 \rightarrow 2Cu_2O + 2SO_2$
$(III)$ ફલક્સ $c. SiO_2 + FeO \rightarrow FeSiO_3$
$(IV)$ થર્મોઈટ $d. Cr_2O_3 + 2Al \rightarrow Al_2O_3 + 2Cr$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo