એકદળી પર્ણમાં:

  • A
    અધિસ્તરમાં બુલિફોર્મ કોષો ગેરહાજર હોય છે
  • B
    શિરાઓ જાળીદાર રચના બનાવે છે
  • C
    પર્ણમધ્ય પેશી આ ભાગોમાં સારી રીતે વિભેદિત હોય છે
  • D
    પર્ણમધ્ય પેશી લંબોત્તક અને શિથિલોત્તક મૃદુતકમાં વિભેદિત હોતી નથી

Explore More

Similar Questions

બુલિફોર્મ કોષો (ભેજગ્રાહી કોષો) નું સ્થાન $...................$ છે.

પૃષ્ઠવક્ષી (dorsiventral) પર્ણમાં વાહકપેશીના પુલ (vascular bundles) નું કદ શેના પર આધાર રાખે છે?

સમદ્વિપાર્શ્વ (એકદળી) પર્ણની આંતરિક રચનાનું વર્ણન કરો.

પૃષ્ઠવક્ષીય પર્ણમાં,નીચેના માટે યોગ્ય શબ્દો ઓળખો:
અભ્યક્ષીય અધિસ્તર - $P$
અપાક્ષીય અધિસ્તર - $Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વૈજ્ઞાનિક કારણો આપો: મકાઈના પર્ણોમાં બુલિફોર્મ કોષો હાજર હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo