એક-પરિમાણીય કિસ્સામાં,બળ અને સ્થાન વચ્ચેનો સંબંધ આકૃતિમાં દર્શાવેલ છે. પદાર્થને $x = 1\, cm$ થી $x = 5\, cm$ સુધી સ્થાનાંતરિત કરવા માટે બળ દ્વારા થયેલ કાર્ય ............ $ergs$ છે.

  • A
    $20$
  • B
    $30$
  • C
    $40$
  • D
    $50$

Explore More

Similar Questions

એક કણ $F = cx$ બળની અસર હેઠળ $x = 0$ થી $x = x_1$ સુધી ગતિ કરે છે. આ પ્રક્રિયામાં થયેલું કાર્ય કેટલું હશે?

$x-y$ સમતલમાં ગતિ કરતા કણ પર બળ $\overrightarrow F = - K(y\hat i + x\hat j)$ (જ્યાં $K$ એ ધન અચળાંક છે) લાગે છે. ઉગમબિંદુથી શરૂ કરીને,કણને ધન $x$-અક્ષ પર બિંદુ $(a, 0)$ સુધી અને ત્યારબાદ $y$-અક્ષને સમાંતર બિંદુ $(a, a)$ સુધી લઈ જવામાં આવે છે. બળ $\overrightarrow F$ દ્વારા કણ પર થયેલું કુલ કાર્ય શોધો.

$1 \ kg$ દળ ધરાવતા કણ પર સમય આધારિત બળ $F = 6t$ લાગે છે. જો કણ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે,તો પ્રથમ $1 \ s$ દરમિયાન બળ દ્વારા થયેલું કાર્ય ............... $J$ હશે.

સીધી રેખામાં ગતિ કરતા કણ પર લાગતું બળ $F$ અંતર $d$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. તેના $12\, m$ ના સ્થાનાંતર દરમિયાન કણ પર થયેલું કાર્ય ................. $J$ છે.

એક કણ સમક્ષિતિજ $x-y$ સમતલમાં ચલ બળ $\overrightarrow{F} = (4x \hat{i} + 3y^2 \hat{j})$ અનુભવે છે. અંતર મીટરમાં અને બળ ન્યૂટનમાં છે તેમ ધારો. જો કણ $x-y$ સમતલમાં બિંદુ $(1, 2)$ થી બિંદુ $(2, 3)$ સુધી ગતિ કરે,તો ગતિઊર્જામાં થતો ફેરફાર............$J$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo