કાર્બનિક પ્રતિક્રિયાઓમાં,પ્રવાહી એમોનિયામાં સોડિયમનો ઉપયોગ શેના તરીકે થાય છે?

  • A
    રિડક્શન કરતા (reducing agent)
  • B
    હાઇડ્રેટિંગ એજન્ટ
  • C
    ઓક્સિડેશન કરતા (oxidising agent)
  • D
    અવક્ષેપન કરતા (precipitating agent)

Explore More

Similar Questions

વિધાન : જ્યારે ભારે ન્યુક્લિયસનું વિખંડન થાય અથવા હલકા ન્યુક્લિયસનું સંલયન થાય ત્યારે ઉર્જા મુક્ત થાય છે.
કારણ : ભારે ન્યુક્લિયસ માટે,$Z$ વધવાની સાથે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધે છે જ્યારે હલકા ન્યુક્લિયસ માટે તે $Z$ વધવાની સાથે ઘટે છે.

$SiO_2$ ની પ્રક્રિયા સોડિયમ કાર્બોનેટ સાથે થતાં કયો વાયુ ઉત્પન્ન થાય છે?

કોષીય શ્વસન કોના દ્વારા કરવામાં આવે છે?

એક પ્લેનો-કોન્વેક્સ લેન્સ એક પ્લેનો-કોન્કેવ લેન્સમાં બરાબર બંધ બેસે છે. તેમની સમતલ સપાટીઓ એકબીજાને સમાંતર છે. જો લેન્સ $\mu_1$ અને $\mu_2$ વક્રીભવનાંક ધરાવતા અલગ-અલગ દ્રવ્યોના બનેલા હોય અને $R$ એ લેન્સની વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા હોય,તો સંયોજનની કેન્દ્રલંબાઈ કેટલી થાય?

હાઇડ્રોજન વર્ણપટના ઉર્જા સ્તરો આકૃતિમાં દર્શાવેલ છે. ત્યાં કેટલાક સંક્રમણો $A, B, C, D$ અને $E$ છે. સંક્રમણ $A, B$ અને $C$ અનુક્રમે શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo