અંડપ્રસવી (oviparous) સજીવોમાં યુગ્મનજ (zygote) નો વિકાસ ક્યાં થાય છે?

  • A
    શરીરની બહાર
  • B
    શરીરની અંદર
  • C
    મીઠા પાણીની અંદર
  • D
    દરિયાઈ પાણીની અંદર

Explore More

Similar Questions

કાળા મરી અને બીટમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગર પડયો રહે છે, તેને શું કહે છે?

$Rafflesia$ માં,બીજનું વિકિરણ કોના દ્વારા થાય છે?

એકદળી બીજમાં નીચેની રચનાઓનું મહત્વ સમજાવો:
$(i)$ સમપોષક સ્તર (Aleurone layer)
$(ii)$ અધિસ્તરીય સ્તર (Epidermal layer)

નીચેનામાંથી કયું બીજ અભ્રૂણપોષી (non-endospermic) એકદળી બીજ છે?

બીજાવરણ ..... દ્વારા નિર્માણ પામે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo