આવર્ત કોષ્ટકના $4$થા આવર્તમાં, સૌથી વધુ અને સૌથી ઓછી પરમાણ્વીય ત્રિજ્યા ધરાવતા તત્વો અનુક્રમે કયા છે?

  • A
    $Na$ અને $Cl$
  • B
    $K$ અને $Se$
  • C
    $K$ અને $Br$
  • D
    $Rb$ અને $Br$

Explore More

Similar Questions

$Na, K, Mg, Rb$ ની પરમાણ્વીય ત્રિજ્યાનો સાચો વધતો ક્રમ કયો છે?

નીચેનામાંથી કયા સંયોજનમાં $Cr$ ની આયનીય ત્રિજ્યા ન્યૂનતમ છે?

જો $K^{+}$ અને $F^{-}$ ની આયનીય ત્રિજ્યા લગભગ સમાન હોય (એટલે કે $1.34 \ \mathring{A}$),તો $K$ અને $F$ ની પરમાણ્વીય ત્રિજ્યા અનુક્રમે કેટલી હશે?

Difficult
View Solution

આયનીય કદનો વધતો ક્રમ નીચે મુજબ છે :-

$O$,$S$,$Se$ અને $As$ તત્વોમાં પરમાણ્વીય ત્રિજ્યાના વધતા ક્રમમાં ગોઠવણી કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo