સસલામાં ઉચ્છવાસ (expiration) કોના દ્વારા થાય છે?

  • A
    બાહ્ય આંતરપાંસળી સ્નાયુઓનું સંકોચન અને ડાયાફ્રામના સ્નાયુઓનું શિથિલન
  • B
    આંતરિક આંતરપાંસળી સ્નાયુઓનું સંકોચન અને ડાયાફ્રામના સ્નાયુઓનું શિથિલન
  • C
    માત્ર આંતરિક આંતરપાંસળી સ્નાયુઓનું સંકોચન
  • D
    માત્ર ડાયાફ્રામના સ્નાયુઓનું શિથિલન

Explore More

Similar Questions

એક સ્વસ્થ માનવ પ્રતિ મિનિટ $........$ વખત શ્વાસોચ્છવાસ કરે છે.

સસ્તન પ્રાણીઓમાં ઉરોદરપટલ (diaphragm) નું સૌથી અગત્યનું કાર્ય કયું છે?

ઉચ્છવાસ ત્યારે જ શક્ય બને છે જ્યારે.....

શ્વાસોચ્છવાસની ક્રિયાવિધિ સમજાવો.

શ્વાસ લેવાની પ્રક્રિયા (inspiration) માટેના ક્રમશઃ પગલાં જણાવો.
$I$ - ફેફસાંના કદમાં વધારો
$II$ - આંતરફુપ્ફુસીય દબાણમાં ઘટાડો
$III$ - શ્વસન સ્નાયુઓનું સંકોચન
$IV$ - ઉરસના કદમાં વધારો
$V$ - બહારની હવા ફેફસાંમાં અંદર આવે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo