કેટલાક પ્રાણીઓમાં,સમાન જરૂરિયાતો માટે અનુકૂલનને કારણે વિવિધ સમૂહો સમાન દિશામાં સમાન રચનાઓ વિકસાવે છે. આ પ્રક્રિયાને શું કહે છે?

  • A
    અપસારી ઉદ્દવિકાસ
  • B
    અભિસારી ઉદ્દવિકાસ
  • C
    સમાંતર ઉદ્દવિકાસ
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

ઉત્ક્રાંતિની પ્રક્રિયા:

પેપર્ડ મોથ $(Biston \text{ } betularia)$ માં જોવા મળતી ઔદ્યોગિક મેલાનિઝમની ઘટના સાબિત કરે છે કે:

પેપર્ડમોથ $(Biston \text{ } betularia)$ માં ઔદ્યોગિક અતિકૃષ્ણતા (Industrial melanism) એ શેનું ઉદાહરણ છે?

જાતિઓ લાંબા સમયગાળા દરમિયાન બદલાતી રહે છે તે ખ્યાલને શું કહેવામાં આવે છે?

$A$: ઔદ્યોગિકીકરણ દરમિયાન ઘેરા પાંખવાળા અથવા મેલેનાઇઝ્ડ ફૂદાંઓ વધુ પ્રમાણમાં જોવા મળતા હતા.
$R$: તેઓ પોતાની જાતને છદ્માવરણ (camouflage) કરી શકતા હતા,પૃષ્ઠભૂમિમાં છુપાઈ શકતા હતા અને જીવિત રહેતા હતા.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo