કેટલાક મેરુદંડી પ્રાણીઓમાં,મેરુદંડનું રૂપાંતર કરોડસ્તંભમાં થાય છે. આવા પ્રાણીઓને પૃષ્ઠવંશી કહેવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    બધા મેરુદંડી પૃષ્ઠવંશી છે પરંતુ બધા પૃષ્ઠવંશી મેરુદંડી નથી.
  • B
    બધા પૃષ્ઠવંશી મેરુદંડી છે અને બધા મેરુદંડી પૃષ્ઠવંશી છે.
  • C
    બધા પૃષ્ઠવંશી મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડી પૃષ્ઠવંશી નથી.
  • D
    મેરુદંડી પૃષ્ઠવંશી નથી અને પૃષ્ઠવંશી મેરુદંડી નથી.

Explore More

Similar Questions

પુચ્છ મેરુદંડી (Urochordata) માં ડિંભીય અવસ્થામાં શું જોવા મળે છે?

ઉપસમુદાય $Vertebrata$ (પૃષ્ઠવંશી) ના સામાન્ય લક્ષણો જણાવો.

યુરોકોરડાટા (Urochordata): આ ઉપસમુદાયના તમામ સભ્યો છે:

મેરુદંડ (Notochord) નું સ્થાન અને કાર્ય શું છે?

નીચેનામાંથી શેમાં પુખ્તાવસ્થાએ મેરુદંડનું કરોડસ્તંભમાં રૂપાંતર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo