સોરઘમ (જુવાર) ઘાસમાં પ્રથમ $CO_2$ સ્વીકારનાર ..... છે,પ્રથમ નીપજ ....... છે અને ઉત્પાદકતા ...... છે.

  • A
    $RuBP, PGA,$ ઉચ્ચ
  • B
    $RuBP, OAA,$ સામાન્ય
  • C
    $PEP, OAA,$ ઉચ્ચ
  • D
    $PEP, PGA,$ સામાન્ય

Explore More

Similar Questions

$C_4$ વનસ્પતિઓના પર્ણોમાં,$CO_2$ ના સ્થાપન દરમિયાન મેલિક એસિડનું નિર્માણ કયા કોષોમાં થાય છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$C_4$ વનસ્પતિઓમાં $CO_2$ ના સ્થાપન માટે કયો ઉત્સેચક ઉદ્દીપનનું કાર્ય કરે છે?

$C_4$ વનસ્પતિઓમાં,પ્રાથમિક $CO_2$ સ્થાપન ....... ના હરિતકણમાં થાય છે.

રસાળ (Succulent) વનસ્પતિઓ બાષ્પોત્સર્જન અટકાવવા માટે દિવસ દરમિયાન તેમના પર્ણરંધ્રો બંધ રાખે છે. તેઓ તેમની પ્રકાશસંશ્લેષણ માટેની $CO_2$ ની જરૂરિયાત કેવી રીતે પૂર્ણ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo