મીઠા વટાણાના છોડમાં,જાંબલી રંગના વિકાસ માટે પ્રભાવી $C$ અને $P$ જનીનોની હાજરી આવશ્યક છે. $CcPp \times Ccpp$ સંકરણની સંતતિમાં વિવિધ રંગના ફૂલો ઉત્પન્ન કરતા છોડનું પ્રમાણ શું હશે?

  • A
    $2$ સફેદ અને $6$ જાંબલી રંગના ફૂલો
  • B
    $2$ જાંબલી અને $6$ સફેદ રંગના ફૂલો
  • C
    $3$ સફેદ અને $5$ જાંબલી રંગના ફૂલો
  • D
    $3$ જાંબલી અને $5$ સફેદ રંગના ફૂલો

Explore More

Similar Questions

$9:7$ નો ગુણોત્તર કોના પરિણામે મળે છે?

જ્યારે જનીનોની એક જોડ બીજી જોડની અસરને દબાવી દે છે,ત્યારે આ ઘટનાને શું કહેવામાં આવે છે?

બાહ્ય કોષકેન્દ્રીય આનુવંશિકતા ...... માં જોવા મળે છે.

એવું જનીન જે અન્ય બિન-વૈકલ્પિક (non-allelic) જનીનની અભિવ્યક્તિને અટકાવે છે,અને તે જનીન તે સમજાત રંગસૂત્રની જોડ પર આવેલ ન હોય,તો જે જનીનની અભિવ્યક્તિ થતી નથી તેને શું કહેવાય?

દ્વિસંકરણમાં $F_2$ પેઢીનો $15:1$ ગુણોત્તર .....નાં પરિણામે જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo