ઊંચા છોડમાં,કયા પરિબળને કારણે પાણીનો સળંગ સ્તંભ ઉપરની તરફ વિસ્તરે છે?

  • A
    વાતાવરણીય દબાણ
  • B
    આસૃતિ દબાણ
  • C
    શોષણ ખેંચાણ (Suction pull)
  • D
    મૂળદાબ

Explore More

Similar Questions

મૂળ દ્વારા પાણીના સક્રિય શોષણ માટે યોગ્ય તાપમાનનો ગાળો કયો છે?

જ્યારે જમીનનું તાપમાન $1^o C$ થાય છે,ત્યારે

વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જનની મુખ્ય ભૂમિકા શું છે?

શું પાણીના અણુઓના સંસક્તિ (cohesion) અને આસક્તિ (adhesion) વગર રસારોહણ (ascent of sap) શક્ય છે? સમજાવો.

રસારોહણ (ascent of sap) દરમિયાન વાહિની/વાહિનીકી (vessel/tracheids) માં પાણીના સ્તંભમાં સામાન્ય રીતે તૂટ કે વિભાજન થતું નથી,તેનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo