આવર્ત અને સમૂહના સંદર્ભમાં,$Z = 114$ ધરાવતા તત્વનું સ્થાન ક્યાં હશે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $Z = 114$ ધરાવતું તત્વ આવર્ત $6$ $(Z = 86)$ અને આવર્ત $7$ $(Z = 118)$ ના નિષ્ક્રિય વાયુઓની વચ્ચે આવેલું છે.
તેથી,તેનો આવર્ત $7$ છે.
આવર્તનો ક્રમ $1, 2, 3, 4, 5, 6, 7$
છેલ્લું તત્વ $He, Ne, Ar, Kr, Xe, Rn, Og$
છેલ્લા તત્વનો $Z$ $2, 10, 18, 36, 54, 86, 118$

$Z$ $118, 117, 116, 115, 114$
સમૂહ $18, 17, 16, 15, 14$

ઇલેક્ટ્રોનિક રચના: $[Rn]^{86} \ 5f^{14} \ 6d^{10} \ 7s^{2} \ 7p^{2}$.
સંયોજકતા કોષની રચના $7s^{2} \ 7p^{2}$ છે.
સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા $2 + 2 = 4$ હોવાથી,સમૂહ નંબર $10 + 4 = 14$ થશે.
આમ,તત્વ આવર્ત $7$ અને સમૂહ $14$ માં છે.

Explore More

Similar Questions

નીચેનાને જોડો:
List-$I$ (તત્વની સંજ્ઞા)List-$II$ (સમૂહ નંબર)
$A$. $Mc$$I$. $16$
$B$. $Lv$$II$. $17$
$C$. $Fl$$III$. $15$
$D$. $Ts$$IV$. $14$

સાચો જવાબ છે:

નીચેનામાંથી કઈ તત્વોની જોડી એક જ આવર્ત (period) માં આવેલી છે?

આધુનિક આવર્ત કોષ્ટકમાં કોપરનું સ્થાન શું છે?

છઠ્ઠા આવર્ત (period) માં,કઈ કક્ષકો ભરાય છે :-

આવર્ત કોષ્ટકના $1$ થી $7$ આવર્તમાં તત્ત્વોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo