પ્રકાશની ગેરહાજરીમાં નીચેનામાંથી શેમાં વધારો થાય છે?

  • A
    ખનીજ ક્ષારોનું શોષણ
  • B
    પાણીનું શોષણ
  • C
    આંતરગાંઠનું વિસ્તરણ
  • D
    રસારોહણ

Explore More

Similar Questions

એક દ્વિમુખી (bifacial) અંગ કઈ બાજુ વળે છે?

અંકગણિતીય વૃદ્ધિને $......$ અને ભૌમિતિક વૃદ્ધિને $......$ સ્વરૂપે રજૂ કરી શકાય છે.

વૃદ્ધિ વક્રનો સામાન્ય આકાર કેવો હોય છે?

વનસ્પતિમાં વૃદ્ધિ શેમાં થતા વધારા દ્વારા માપવામાં આવે છે?
$I.$ તાજું વજન (Fresh weight) $II.$ શુષ્ક વજન (Dry weight)
$III.$ લંબાઈ,ક્ષેત્રફળ અને કદ $IV.$ કોષોની સંખ્યા
સાચો વિકલ્પ પસંદ કરો.

ઓક્સેનોમીટર (Auxanometer) નો ઉપયોગ શેને માપવા માટે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo