આપેલ ગોઠવણીમાં,તણાવ $T_2$ ......... $N$ છે $\left(g=10\,m/s^2\right)$

  • A
    $50$
  • B
    $100$
  • C
    $50\sqrt{3}$
  • D
    $100\sqrt{3}$

Explore More

Similar Questions

બાજુની આકૃતિ એક આડા ખેંચાયેલા નેટનો ભાગ દર્શાવે છે. વિભાગ $AB$ ને $10 \,N$ ના બળથી ખેંચવામાં આવે છે. વિભાગ $BC$ અને $BF$ માં તણાવ કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $W$ વજન અને $5\, cm$ ત્રિજ્યા ધરાવતો એક સમાન ગોળો $8\, cm$ લંબાઈની દોરી વડે લીસી ઉભી દીવાલ સાથે બાંધેલો છે. દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલું હશે?

$10\,kg$ દળને છત પરથી દોરડા વડે લટકાવવામાં આવ્યું છે. જ્યારે દોરડા પર કોઈ બિંદુએ આડું બળ લગાડવામાં આવે છે,ત્યારે દોરડું શિરોલંબ સાથે $45^o$ ના ખૂણે વિચલિત થાય છે. જો લટકાવેલું દળ સંતુલનમાં હોય,તો લગાડવામાં આવેલા બળનું મૂલ્ય .......... $N$ છે $(g = 10\,ms^{-2})$.

$W$ વજન ધરાવતી એક લવચીક સાંકળ બે નિશ્ચિત બિંદુઓ $A$ અને $B$ વચ્ચે લટકે છે જે સમાન સમક્ષિતિજ સ્તરે છે. બંને આધાર બિંદુઓ પર સમક્ષિતિજ સાથે સાંકળનો નમનકોણ $\theta$ છે. સાંકળના મધ્યબિંદુ પર તણાવ કેટલો હશે?

Difficult
View Solution

$50 \, kg$ નો એક સમાન લીસો ગોળો $30^{\circ}$ ના ઢાળ $A$ પર સ્થિર છે અને લીસી ઉભી દીવાલ $B$ ને ટેકે છે. $A$ આગળ સંપર્ક બળની ગણતરી કરો. ($g = 10 \, m/s^2$ લો)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo