આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં,એક અવાહક નળાકાર સળિયા પર બે ગૂંચળાં વીંટાળેલા છે. શરૂઆતમાં કળ (key) જોડેલી નથી. ત્યારબાદ કળ જોડવામાં આવે છે અને પછી દૂર કરવામાં આવે છે. તો

  • A
    ગેલ્વેનોમીટરમાં આવર્તન સમગ્ર સમય દરમિયાન શૂન્ય રહે છે
  • B
    ગેલ્વેનોમીટરમાં ક્ષણિક આવર્તન જોવા મળે છે પરંતુ તે ટૂંક સમયમાં શૂન્ય થઈ જાય છે અને જ્યારે કળ દૂર કરવામાં આવે ત્યારે કોઈ અસર થતી નથી
  • C
    ગેલ્વેનોમીટરમાં ક્ષણિક આવર્તન જોવા મળે છે જે ટૂંક સમયમાં શૂન્ય થઈ જાય છે; આવર્તન વિરુદ્ધ દિશામાં હોય છે
  • D
    ગેલ્વેનોમીટરમાં ક્ષણિક આવર્તન જોવા મળે છે જે ટૂંક સમયમાં શૂન્ય થઈ જાય છે; આવર્તન સમાન દિશામાં હોય છે

Explore More

Similar Questions

ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતપ્રવાહ ધારિત તારને કેવી રીતે મૂકવો જોઈએ જેથી તેના પર ચુંબકીય બળ ન લાગે?

જ્યારે વાહકમાં વિદ્યુતપ્રવાહની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય,ત્યારે વાહક તાર પર લાગતાં બળનું મૂલ્ય કેટલું હોય છે?

કોઈલમાં પ્રવાહ પ્રેરિત કરવાની કોઈપણ એક રીત લખો.

તમે કેવી રીતે દર્શાવી શકો કે તારમાં વહેતા વિદ્યુત પ્રવાહ દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર તારથી અંતર વધવાની સાથે ઘટે છે?

$(a)$ 'ચુંબકીય ક્ષેત્ર' એટલે શું?
$(b)$ કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે નક્કી કરવામાં આવે છે?
$(c)$ વિદ્યુતપ્રવાહ ધારિત વાહકની આસપાસ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવવા માટેની પ્રવૃત્તિનું વર્ણન કરો.
$(d)$ વિદ્યુતપ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રની દિશા શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo