આલ્કેનની સમાનધર્મી શ્રેણીના કિસ્સામાં,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    શ્રેણીના સભ્યો એકબીજાના આઈસોમર (સમઘટકો) છે
  • B
    શ્રેણીના સભ્યો સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવે છે
  • C
    શ્રેણીના સભ્યો સામાન્ય સૂત્ર $C_nH_{2n+2}$ ધરાવે છે,જ્યાં $n$ એક પૂર્ણાંક છે
  • D
    શ્રેણીના કોઈપણ બે ક્રમિક સભ્યો વચ્ચેનો તફાવત $14$ એકમ સાપેક્ષ પરમાણ્વીય દળ જેટલો હોય છે

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો,$CH_3-CH(D)-CH(CH_3)-CH_3 + \dot{Br} \to X + HBr$. મુખ્ય નીપજ $X$ નું બંધારણ ઓળખો.

Difficult
View Solution

$2, 6-\text{Dimethylheptane}$ નું મોનોક્લોરિનેશન કરવાથી $...$ વ્યુત્પન્ન મળે છે.

Difficult
View Solution

અનડેકેન અને ડેકેનના મોલર દળમાં શું તફાવત છે?

નીચેનામાંથી કયા પદાર્થમાં કાર્બન પરમાણુ નિયમિત ચતુષ્ફલકીય બંધારણમાં ગોઠવાયેલા હોય છે?

$1$-બ્રોમો-$3$-ક્લોરોસાયક્લોબ્યુટેનની ઈથરમાં સોડિયમના બે સમતુલ્ય સાથેની પ્રક્રિયામાં,મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo