ઉપર આપેલી રાસાયણિક પ્રક્રિયામાં $A$ અને $B$ અનુક્રમે શું છે?

  • A
    $CH_3CH_2OH$ અને $H_3PO_2$
  • B
    $H_3PO_2$ અને $CH_3CH_2Cl$
  • C
    $H_3PO_2$ અને $CH_3CH_2OH$
  • D
    $CH_3CH_2Cl$ અને $H_3PO_2$

Explore More

Similar Questions

પ્રક્રિયા $CH_3NH_2 + CHCl_3 \xrightarrow{KOH}$ ની નીપજ શું હશે?

નીચેનામાંથી કયું એમાઈન સૌથી પ્રબળ બેઈઝ તરીકે વર્તે છે?

$HNO_2$ સાથે પ્રક્રિયા કરવાથી નીચેનામાંથી કોનું આલ્કોહોલમાં રૂપાંતર થાય છે?

એરોમેટિક સંયોજનોના સંશ્લેષણમાં ડાયઝોનિયમ ક્ષારોનું મહત્વ લખો.

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં $A$ અને $B$ ને ઓળખો:
$C_6H_5NH_2 + CH_3COCl$ $\rightarrow A$ $\xrightarrow{Br_2/H_2O} B$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo