હરિતકણમાં,સ્ટ્રોમા લેમેલામાં શેનો અભાવ હોય છે?

  • A
    $PS$ $I$,$NADP$ રિડક્ટેઝ
  • B
    $PS$ $II$,$PS$ $I$
  • C
    $NADP$ રિડક્ટેઝ ઉત્સેચક,$P700$
  • D
    $NADP$ રિડક્ટેઝ,$PS$ $II$

Explore More

Similar Questions

લીલી વનસ્પતિને હેક્સોઝ શર્કરા બનાવવા માટે $CO_2$ ના $6$ અણુઓને રિડ્યુસ્ડ કરવા પાણીના કુલ કેટલા અણુઓની જરૂર પડે છે?

પ્રકાશ પ્રક્રિયામાં $Z$-સ્કીમ મુજબ ઇલેક્ટ્રોનનું વહન કેવું હોય છે?

અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન,જ્યારે $PS$ $II$ ના રિએક્શન સેન્ટર (પ્રક્રિયા કેન્દ્ર) માંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે,ત્યારે આ ઇલેક્ટ્રોનને બદલે કયો સ્ત્રોત વપરાય છે?

પ્રકાશસંશ્લેષણની સમગ્ર પ્રક્રિયા ઘણી બધી પ્રતિક્રિયાઓ ધરાવે છે. કોષમાં આ દરેક પ્રક્રિયા ક્યાં થાય છે? $ATP$ અને $NADPH$ નું સંશ્લેષણ ક્યાં થાય છે?

હરિતકણ અને કણાભસૂત્રમાં $ATP$ ના સંશ્લેષણ માટેનો રસાયણ આસૃતિ (Chemiosmosis) સિદ્ધાંત ....... પર આધાર રાખે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo