આપેલ પરિપથમાં,જો ડાયોડ માટે ફોરવર્ડ વોલ્ટેજ ડ્રોપ $0.5 \, V$ હોય,તો પ્રવાહ........$mA$ થશે.

  • A
    $3.4$
  • B
    $2$
  • C
    $2.5$
  • D
    $3$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાર $NAND$ ગેટની સિસ્ટમ માટેનું ટ્રુથ ટેબલ (સત્યતા કોષ્ટક) કયું છે?

$3.8 \times 10^{-6}$ અને $4.2 \times 10^{-5}$ નો સરવાળો સાર્થક અંકોને ધ્યાનમાં લેતા કેટલો થાય?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2$ ગ્રામ હિલિયમ વાયુ માટે પ્રક્રિયા $A \to B$ નો $P-V$ આલેખ આપેલ છે. પ્રક્રિયા $A \to B$ દરમિયાન વાયુને આપેલી ઉષ્મા કેટલી હશે (${P_0}{V_0}$ માં)?

નવી જાતિઓના વિકાસમાં અનુકૂલી પ્રસરણ (Adaptive radiation) નું ઉત્તમ ઉદાહરણ કયું છે?

નીચેના વિધાનો $A$ અને $B$ ધ્યાનમાં લો. આપેલા જવાબોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
$A$. દ્વિ-વક્રીભવનમાં અસાધારણ કિરણનો વક્રીભવનાંક આપાતકોણ પર આધાર રાખે છે.
$B$. દ્વિ-વક્રીભવનમાં સામાન્ય અને અસાધારણ બંને કિરણો માટે પ્રકાશના તરંગોના કંપનો એકતરફી બને છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo