આપેલ પરિપથમાં,$60 \, \Omega$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટર $G$ ને $r = 0.02 \, \Omega$ ના શંટ અવરોધ સાથે જોડવામાં આવેલ છે. $R$ માંથી વહેતો પ્રવાહ આશરે $1 \, A$ છે. તો અવરોધ $R$ નું મૂલ્ય ($\Omega$ માં) આશરે કેટલું હશે?

  • A
    $1$
  • B
    $5$
  • C
    $11$
  • D
    $6$

Explore More

Similar Questions

જો નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘન આકારના વાયર ફ્રેમની દરેક ધારનો અવરોધ $R$ હોય,તો બિંદુ $1$ અને $7$ વચ્ચેનો અવરોધ કેટલો થાય?

આકૃતિમાં એક પરિપથનો ભાગ દર્શાવેલ છે. બધા એમીટર આદર્શ છે. જો એમીટર $A_1$ નું રીડિંગ $1.0 \ A$ હોય,તો:

આપેલ પરિપથમાં કુલ પાવર વ્યય $10 \text{ W}$ છે. અવરોધ $R$ નું મૂલ્ય $\Omega$ માં શોધો.

બેટરી દ્વારા પરિપથને આપવામાં આવતો કુલ વિદ્યુત પ્રવાહ ............ $A$ છે.

$5\,V$ નું $e.m.f.$ અને $0.5\,\Omega$ નો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને $4.5\,\Omega$ ના અવરોધ સાથે જોડવામાં આવે છે,તો બેટરીના ટર્મિનલ પરનો વોલ્ટેજ ............. $V$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo