આપેલ પરિપથમાં,તાર $1$ નો અવરોધ નગણ્ય છે. તો,

  • A
    જો $\varepsilon_1 \neq \varepsilon_2$ હોય,તો તાર $1$ માંથી પ્રવાહ વહેશે
  • B
    જો $\frac{\varepsilon_1}{R_1} \neq \frac{\varepsilon_2}{R_2}$ હોય,તો તાર $1$ માંથી પ્રવાહ વહેશે
  • C
    જો $\frac{\varepsilon_1+\varepsilon_2}{(R_1+R_2)} \neq \frac{\varepsilon_1-\varepsilon_2}{(R_1-R_2)}$ હોય,તો તાર $1$ માંથી પ્રવાહ વહેશે
  • D
    તાર $1$ માંથી કોઈ પ્રવાહ વહેશે નહીં

Explore More

Similar Questions

$90\,V$ emf ધરાવતો એક કોષ $100\,\Omega$ ના બે અવરોધોના શ્રેણી જોડાણ સાથે જોડવામાં આવે છે. એક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત માપવા માટે $400\,\Omega$ અવરોધ ધરાવતા વોલ્ટમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. વોલ્ટમીટરનું અવલોકન $.........\,V$ હશે.

બે બેટરીઓનું શ્રેણી જોડાણ,જે બંનેનું emf $10 \; V$ સમાન છે,પરંતુ આંતરિક અવરોધ અનુક્રમે $20 \; \Omega$ અને $5 \; \Omega$ છે,તેને $30 \; \Omega$ અને $R \; \Omega$ ના સમાંતર જોડાણ સાથે જોડવામાં આવે છે. જો $20 \; \Omega$ આંતરિક અવરોધ ધરાવતી બેટરીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ તફાવત શૂન્ય હોય,તો $R$ નું મૂલ્ય ($\Omega$ માં) કેટલું હશે?

આપેલ પરિપથ માટે,$V_A - V_C = \text{ . . . . . . } \ V$.

$2L$ લંબાઈ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નાઈક્રોમ વાયરનો એક છેડો $L$ લંબાઈ અને $2A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બીજા નાઈક્રોમ વાયરના એક છેડા સાથે જોડાયેલ છે. જો લાંબા વાયરનો મુક્ત છેડો $8.0\,V$ ના વિદ્યુત સ્થિતિમાને હોય અને ટૂંકા વાયરનો મુક્ત છેડો $1.0\,V$ ના વિદ્યુત સ્થિતિમાને હોય,તો બંને વાયરના જોડાણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ............. $V$ થશે.

$50\,\Omega$ અને $100\,\Omega$ ના અવરોધો શ્રેણીમાં જોડાયેલા છે. આ જોડાણને $2.4\,V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે. જ્યારે $100\,\Omega$ ના અવરોધને સમાંતર $100\,\Omega$ અવરોધ ધરાવતું વોલ્ટમીટર જોડવામાં આવે,ત્યારે વોલ્ટમીટરનું અવલોકન ............. $V$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo