નીચેની આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,$3 \mu F$ કેપેસિટર પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો છે ($V$ માં)?

  • A
    $4$
  • B
    $6$
  • C
    $10$
  • D
    $16$

Explore More

Similar Questions

બિંદુઓ $A$ અને $F$,તથા $F$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.

આપેલ પરિપથમાં $4 \ \mu F$ કેપેસિટરની ઉપરની પ્લેટને $+80 \ \mu C$ વિદ્યુતભાર આપવામાં આવે છે. તો સ્થિર સ્થિતિમાં $3 \ \mu F$ કેપેસિટર ધરાવતા કેપેસિટરની ઉપરની પ્લેટ પરનો વિદ્યુતભાર $\mu C$ માં શોધો.

$2\,\mu F$ કેપેસીટન્સ ધરાવતા સાત કેપેસીટરોને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી કુલ કેપેસીટન્સ $\frac{10}{11}\,\mu F$ મળે. નીચેનામાંથી કઈ આકૃતિ સાચી ગોઠવણી દર્શાવે છે?

ચાર કેપેસિટર,જેમના કેપેસીટન્સ અને બ્રેકડાઉન વોલ્ટેજ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. સ્ત્રોતનું મહત્તમ $EMF$ કેટલું હોવું જોઈએ જેથી કોઈ પણ કેપેસિટર બ્રેકડાઉન ન થાય ($kV$ માં)?

આપેલ પરિપથમાં સ્થાયી અવસ્થામાં $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો. ($V$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo