આપેલ પરિપથમાં,વિદ્યુતપ્રવાહ $i_{1}$ અને $i_{2}$ શોધો.

  • A
    $i_{1}=1.5 \text{ A}, i_{2}=0.5 \text{ A}$
  • B
    $i_{1}=0.5 \text{ A}, i_{2}=1.5 \text{ A}$
  • C
    $i_{1}=1 \text{ A}, i_{2}=3 \text{ A}$
  • D
    $i_{1}=3 \text{ A}, i_{2}=1 \text{ A}$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં,$R_2$ માંથી વહેતો પ્રવાહ શૂન્ય છે. જો $R_4 = 2\,\Omega$ અને $R_3 = 4\,\Omega$ હોય,તો $R_3$ માંથી વહેતો પ્રવાહ ................. $A$ થશે.

$2\, \Omega$ ના ત્રણ અવરોધોને ત્રિકોણાકારમાં જોડવામાં આવે છે. કોઈપણ બે શિરોબિંદુઓ વચ્ચેનો અવરોધ કેટલો હશે?

$i$ નું મૂલ્ય એમ્પીયર એકમમાં કેટલું છે?

Difficult
View Solution

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I:$ શ્રેણી જોડાણમાં અવરોધોનો સમતુલ્ય અવરોધ તે જોડાણમાં વપરાયેલા સૌથી નાના અવરોધ કરતા નાનો હોય છે.
વિધાન $II:$ દ્રવ્યની અવરોધકતા તાપમાનથી સ્વતંત્ર છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચે દર્શાવેલ સર્કિટમાં,જ્યારે સ્વિચ $S$ બંધ હોય ત્યારે $a$ થી $b$ તરફ વહેતો પ્રવાહ ............... $A$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo