ઠારબિંદુ અવનયનના પ્રયોગમાં,એવું જોવા મળે છે કે:

  • A
    દ્રાવણનું બાષ્પદબાણ શુદ્ધ દ્રાવક કરતા ઓછું હોય છે
  • B
    ઠારબિંદુએ માત્ર દ્રાવકના અણુઓ જ ઘન સ્વરૂપમાં ફેરવાય છે
  • C
    ઠારબિંદુએ માત્ર દ્રાવ્યના અણુઓ જ ઘન સ્વરૂપમાં ફેરવાય છે
  • D
    $A$ અને $B$

Explore More

Similar Questions

વિધાન : બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ દ્રાવણના અભિસરણ દબાણના સમપ્રમાણમાં હોય છે.
કારણ : અભિસરણ દબાણ એ સંખ્યાત્મક ગુણધર્મ છે.

જ્યારે દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરવામાં આવે છે,ત્યારે દ્રાવણનું ઠારબિંદુ ઘટીને $1.86 \ K$ થાય છે. $\Delta T_b$ નું મૂલ્ય શું છે? $[K_f = 1.86, K_b = 0.512]$

નીચેનામાંથી કયો આલેખ આદર્શ દ્વિઅંગી દ્રાવણના $1 \, mol$ ના નિર્માણ દરમિયાન થર્મોડાયનેમિક ગુણધર્મોમાં થતા ફેરફારોને યોગ્ય રીતે દર્શાવે છે?

$0.01 \, m \, NaCl$ ના જલીય દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો $0.37^o C$ છે. તો $0.02 \, m$ યુરિયાના જલીય દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો ..... $^o C$ થાય.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo