ઉપર આપેલ જરાયુવિન્યાસ (placentation) ના પ્રકારોની આકૃતિમાં,$A, B, C$ અને $D$ અનુક્રમે શું દર્શાવે છે?

  • A
    તલીય (Basal),અક્ષવર્તી (axile),ચર્મવર્તી (parietal) અને મુક્ત કેન્દ્રસ્થ (free central)
  • B
    મુક્ત કેન્દ્રસ્થ (free central),ચર્મવર્તી (parietal),તલીય (Basal) અને અક્ષવર્તી (axile)
  • C
    અક્ષવર્તી (axile),તલીય (Basal),ચર્મવર્તી (parietal) અને મુક્ત કેન્દ્રસ્થ (free central)
  • D
    ચર્મવર્તી (parietal),અક્ષવર્તી (axile),મુક્ત કેન્દ્રસ્થ (free central) અને તલીય (Basal)

Explore More

Similar Questions

$Hibiscus$ $rosa-sinensis$ (જાસુદ) માં એક વધારાનું પુષ્પીય ચક્ર જોવા મળે છે,જેને શું કહેવાય છે?

$A$: $Malvaceae$ કુળમાં પુંકેસર નલિકા (Staminal tube) જોવા મળે છે.
$R$: આ એકસંઘી (monadelphous) સ્થિતિને કારણે છે.

$Trapa$ (સિંગોડા) ના ફળમાં રહેલા બે કાંટા એ શેનું રૂપાંતરણ છે?

જરાયુવિન્યાસનો એવો પ્રકાર ઓળખો જેમાં અંડાશય બહુસ્ત્રીકેસરી,એકકોટરીય હોય અને અંડકો પરિઘ પર ગોઠવાયેલા હોય.

$Malvaceae$ કુળનું પુંકેસરચક્ર કેવું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo