આપેલ આકૃતિમાં,ઝેનર ડાયોડનો રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ $V_Z$ છે. લોડ અવરોધ $R_L$ માંથી વહેતો પ્રવાહ $I_L$ છે. ઝેનર ડાયોડમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે?

  • A
    $\frac{V_0-V_Z}{R_S}$
  • B
    $\frac{V_0-V_Z}{R_L}$
  • C
    $\frac{V_Z}{R_L}$
  • D
    $\left(\frac{V_0-V_Z}{R_S}\right)-I_L$

Explore More

Similar Questions

ઝેનર ડાયોડનો બ્રેકડાઉન વોલ્ટેજ $V_{z} = 30\, V$ છે. નીચે આપેલ સર્કિટ માટે ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ $\ldots \ldots \ldots \,mA$ છે.

ઝેનર ડાયોડના ગુણધર્મ વિશેનું અસત્ય વિધાન કયું છે?

ઝેનર ડાયોડમાં પ્રવાહમાં અચાનક વધારો શા માટે થાય છે?

આપેલ સર્કિટમાં $6 \text{ k}\Omega$ ના અવરોધમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે, જ્યાં ઝેનર ડાયોડનો બ્રેકડાઉન વોલ્ટેજ $6 \text{ V}$ છે?

આપેલ પરિપથ માટે, ઝેનર ડાયોડમાં પાવર $....... \text{mW}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo