આલ્કોહોલની કાર્બોક્સિલિક એસિડ સાથેની એસ્ટરીકરણ પ્રક્રિયામાં,નીચેનામાંથી શું થાય છે?

  • A
    એસિડનો $OH^{-}$ એ $C_6H_5O^{-}$ દ્વારા બદલાય છે
  • B
    આલ્કોહોલનો $H^{+}$ એ સોડિયમ ધાતુ દ્વારા બદલાય છે
  • C
    એસિડનો $OH^{-}$ એ ક્લોરિન દ્વારા બદલાય છે
  • D
    એસિડનો $OH^{-}$ એ $R-COO^{-}$ સમૂહ દ્વારા બદલાય છે

Explore More

Similar Questions

$X \xrightarrow{PCl_5} C_2 H_5 Cl$
$Y \xrightarrow{PCl_5} CH_3 COCl$
$X$ અને $Y$ શું છે?

નીચેનામાંથી કયો એસિડ સૌથી પ્રબળ છે?

કયા સંયોજન માટે $pK_a$ નું મૂલ્ય સૌથી વધુ છે?

$R-COOH$ નો ઉત્કલન બિંદુ આલ્કેન, ઈથર, આલ્કોહોલ અને આલ્ડિહાઈડની સરખામણીમાં સૌથી વધુ હોવાનું કારણ ઓળખો.

નીચેનામાંથી કઈ પ્રક્રિયાને 'Bouveault-Blanc reduction' કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo