પ્રાણીઓના ઉત્ક્રાંતિમાં,રુધિરને પંપ કરવા માટેનું હૃદય સૌપ્રથમ કયા સમુદાયમાં જોવા મળે છે?

  • A
    નૂપુરક (Annelids)
  • B
    સૂત્રકૃમિ (Roundworms)
  • C
    સંધિપાદ (Arthropods)
  • D
    પૃથુકૃમિ (Flat worms)

Explore More

Similar Questions

કયા સમુદાયમાં અરીય સમમિતિ જોવા મળતી નથી?

કયા સમુદાયના પ્રાણીઓમાં પાચનનળી સીધી અથવા ગૂંચળામય હોય છે?

વિધાન $A$: નૂપુરક (Annelids) પ્રાણીઓ બહિર્કોષીય પાચન દર્શાવે છે.
કારણ $R$: નૂપુરક પ્રાણીઓમાં પાચનમાર્ગ સંપૂર્ણ છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

પ્રાણી સૃષ્ટિમાં,સાચા દેહકોષ્ઠ (true coelom) ની પ્રથમ વાર હાજરી શેમાં જોવા મળે છે?

$Phylum$ $Annelida$ (સંધિપાદ સમુદાય) નું વિશિષ્ટ લક્ષણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo