એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં:
પ્રક્રિયા $X$: આયર્ન ઓક્સાઇડ (મુખ્ય અશુદ્ધિ) દૂર કરવા માટે લાલ બોક્સાઇટ માટે વપરાય છે.
પ્રક્રિયા $Y$: (સર્પેક પ્રક્રિયા) $Z$ (મુખ્ય અશુદ્ધિ) દૂર કરવા માટે સફેદ બોક્સાઇટ માટે વપરાય છે. તો,પ્રક્રિયા $X$ અને અશુદ્ધિ $Z$ શું છે?

  • A
    $X = \text{બેયરની પ્રક્રિયા અને } Z = SiO_2$
  • B
    $X = \text{બેયરની પ્રક્રિયા અને } Z = SiO_2$
  • C
    $X = \text{સર્પેકની પ્રક્રિયા અને } Z = \text{આયર્ન ઓક્સાઇડ}$
  • D
    $X = \text{બેયરની પ્રક્રિયા અને } Z = \text{આયર્ન ઓક્સાઇડ}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ વનસ્પતિ બીજ ઉત્પન્ન કરે છે પરંતુ ફૂલો નહીં?

$9x^2 - 12xy + 4y^2 = 0$ સમીકરણ દ્વારા દર્શાવતી સીધી રેખાઓ કેવી છે?

નીચેનામાંથી કયો આયન સૌથી પ્રબળ બ્રોન્સ્ટેડ બેઇઝ છે?

બાયપ્રિઝમના પ્રયોગમાં,જો $\lambda_{1}$ તરંગલંબાઈ ધરાવતી $5^{\text{મી}}$ પ્રકાશિત શલાકા,$\lambda_{2}$ તરંગલંબાઈ ધરાવતી $6^{\text{મી}}$ અપ્રકાશિત શલાકા સાથે સંપાત થતી હોય,તો ગુણોત્તર $\left(\frac{\lambda_{2}}{\lambda_{1}}\right)$ કેટલો થાય?

આલ્કલી ધાતુઓ ઊંચા તાપમાને સીધા સંશ્લેષણ દ્વારા ક્ષાર જેવા હાઇડ્રાઇડ્સ બનાવે છે. આ હાઇડ્રાઇડ્સની ઉષ્મીય સ્થિરતા નીચેનામાંથી કયા ક્રમમાં ઘટે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo