કોપરના નિષ્કર્ષણમાં,બેસેમર કન્વર્ટરમાં કઈ પ્રક્રિયાને કારણે ધાતુ બને છે?

  • A
    $Cu_2S + 2Cu_2O \to 6Cu + SO_2$
  • B
    $Cu_2S \to 2Cu + S$
  • C
    $Fe + Cu_2O \to 2Cu + FeO$
  • D
    $2Cu_2O \to 4Cu + O_2$

Explore More

Similar Questions

એલ્યુમિનો થર્માઇટ પદ્ધતિમાં $Al$ નીચેનામાંથી ક્યા પદાર્થ તરીકે વર્તે છે?

મેટ (Matte) મુખ્યત્વે શું ધરાવે છે?

Difficult
View Solution

$Smelting$ (પ્રદ્રાવણ) શબ્દ એવી પદ્ધતિ માટે વાપરવામાં આવે છે,કે જેમાં ......

$Hall-Heroult$ પ્રક્રમમાં,વિદ્યુતવિભાજ્ય તરીકે $......$ નું મિશ્રણ વપરાય છે.

એલ્યુમિનિયમના નિષ્કર્ષણની વિધુતવિભાજન પદ્ધતિમાં વિધુતવિભાજ્ય તરીકે શું વપરાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo