આકૃતિમાં દર્શાવ્યા મુજબ,જો દરેક કેપેસિટરનું કેપેસિટન્સ $C$ હોય,તો બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ કેટલું થશે?

  • A
    $2\,C$
  • B
    $\frac{C}{5}$
  • C
    $5\,C$
  • D
    $\frac{3}{2}\,C$

Explore More

Similar Questions

આપેલ પરિપથનું પરિણામી કેપેસિટન્સ કેટલું છે?

દર્શાવેલ પરિપથમાં બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસીટન્સ કેટલું હશે?

આપેલ પરિપથ માટે બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. (દરેક કેપેસિટરનું કેપેસિટન્સ $C = 3 \mu F$ છે.) ($\mu F$ માં)

$1 \mu F$ કેપેસિટન્સ ધરાવતો કેપેસિટર $6 kV$ નો મહત્તમ વોલ્ટેજ સહન કરી શકે છે,જ્યારે $2.0 \mu F$ કેપેસિટન્સ ધરાવતો કેપેસિટર $4 kV$ નો મહત્તમ વોલ્ટેજ સહન કરી શકે છે. જો આ બંને કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે,તો બંને કેપેસિટર સંયુક્ત રીતે કેટલો મહત્તમ વોલ્ટેજ સહન કરી શકે? ... $kV$.

Difficult
View Solution

આપેલ પરિપથમાં,$1 \ \mu F$ કેપેસિટર માં સંગ્રહિત ઉર્જા ...... $\mu J$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo