નીચેની પ્રક્રિયામાં મેટા-નાઈટ્રો નીપજ પણ બને છે તેનું કારણ શું છે?

  • A
    નીચું તાપમાન
  • B
    $-NH_2$ સમૂહ અત્યંત મેટા-નિર્દેશક છે
  • C
    એનિલીનિયમ આયનનું નિર્માણ
  • D
    $-NO_2$ વિસ્થાપન હંમેશા મેટા-સ્થાન પર થાય છે

Explore More

Similar Questions

ઇથાઇલ એમાઇનનું એસિડિક $KMnO_4$ સાથે ઓક્સિડેશન કરવાથી કઈ નીપજ મળે છે?

નીચેનામાંથી કયું સંયોજન સૌથી ઝડપથી નાઈટ્રેશન પ્રક્રિયા આપે છે?

પ્રક્રિયા નીચે દર્શાવેલ છે. $X$ (મુખ્ય નીપજ) શું છે?
$C_6H_5-CONH-C_6H_5 \xrightarrow{Br_2/Fe} X \text{ (major)}$

પ્રક્રિયા $image \xrightarrow[{HCl}]{{NaNO_2}} (A)$ ની નીપજ શું છે?

ઇથાઇલ એમાઇનનું એસિટિલેશન કરવાથી $......$ મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo