નીચેની પ્રક્રિયાઓની શ્રેણીમાં,આલ્કીન સંયોજન $B$ આપે છે.
$CH_3-CH=CH-CH_3$ $\xrightarrow{O_3} A$ $\xrightarrow[Zn]{H_2O} B$
સંયોજન $B$ શું છે?

  • A
    $CH_3CH_2CHO$
  • B
    $CH_3COCH_3$
  • C
    $CH_3CH_2COCH_3$
  • D
    $CH_3CHO$

Explore More

Similar Questions

દ્રાવક પ્રણાલી (ઇથાઇલ એસિટેટ + ઇથર) માં $2$-મિથાઇલપ્રોપીન માટે $R_f$ મૂલ્ય $0.42$ છે. $2$-મિથાઇલપ્રોપીનની મંદ $H_2SO_4$ સાથે પ્રક્રિયા કરતા મુખ્ય કાર્બનિક નીપજ $(X)$ મળે છે. સમાન દ્રાવક પ્રણાલીમાં સમાન પરિસ્થિતિ હેઠળ $(X)$ માટે $R_f$ મૂલ્ય કેટલું હશે?

નીચેની પ્રક્રિયામાં મળતી મુખ્ય નીપજ/નીપજો કઈ છે?
$CH_3-CH=CH-C_2H_5 + Br_2 \rightarrow ?$

$1, 2$-ડાયબ્રોમોઈથેનની ડી-બ્રોમિનેશન પ્રક્રિયા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે?

$RCH=CR_2$ સંયોજનના ઓઝોનોલિસિસ દ્વારા બનતી અંતિમ નીપજ કઈ છે?

આલ્કીન સાથે બ્રોમિનની પ્રક્રિયા એ શેનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo