નીચેની પ્રક્રિયાઓની શ્રેણીમાં,બનતું સંયોજન $C$ શું હશે?
$CH_3-CH(NH_2)-CH_3$ $\xrightarrow{HNO_2} A$ $\xrightarrow{\text{Oxidation}} B$ $\xrightarrow[(ii) H^+/H_2O]{(i) CH_3MgI} C$

  • A
    બ્યુટેન-$1$-ઓલ
  • B
    બ્યુટેન-$2$-ઓલ
  • C
    $2$-મિથાઈલપ્રોપેન-$2$-ઓલ
  • D
    $2$-મિથાઈલપ્રોપેન-$1$-ઓલ

Explore More

Similar Questions

$C_5H_{12}O$ સૂત્ર માટે શક્ય પ્રાથમિક $(1^{\circ})$,દ્વિતીયક $(2^{\circ})$ અને તૃતીયક $(3^{\circ})$ આલ્કોહોલની સંખ્યા અનુક્રમે કેટલી છે?

આપેલ પ્રક્રિયાની નીપજ $(B)$ શું છે?

Difficult
View Solution

$Ethyl \ magnesium \ bromide$ ની $Methanol$ સાથે પ્રક્રિયા કરવાથી કઈ નીપજ મળે છે?

સંયોજન $A, C_{8}H_{10}O,$ એ $NaOI$ (જે $Y$ ની $NaOH$ સાથે પ્રક્રિયા કરીને ઉત્પન્ન થાય છે) સાથે પ્રક્રિયા કરે છે અને લાક્ષણિક ગંધ ધરાવતું પીળું અવક્ષેપ આપે છે. $A$ અને $Y$ અનુક્રમે છે:

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo