દેડકામાં,વેન્ટ્રિકલ હૃદયની $......$ બાજુએ કોથળી જેવા કોનસ આર્ટેરિયોસસમાં ખુલે છે. આપેલ વિધાન વાંચો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.

  • A
    પૃષ્ઠ બાજુ (Dorsal side)
  • B
    પાર્શ્વ બાજુ (Lateral side)
  • C
    વક્ષ બાજુ (Ventral side)
  • D
    પશ્ચ બાજુ (Posterior side)

Explore More

Similar Questions

$A$: દેડકામાં ત્વચા શ્વસનાંગ તરીકે કાર્ય કરે છે.
$R$: દેડકાની ત્વચા ભીની,ચીકણી અને બહિર્કંકાલ વગરની હોય છે.

દેડકાના મગજના કયા ભાગને 'પેલિયમ' (pallium) કહેવામાં આવે છે?

દેડકાના સંદર્ભમાં અસંગત વિધાન પસંદ કરો.

વિધાન-$I$: દેડકામાં,આંખો અને આંતરિક કાન સુવ્યવસ્થિત રચનાઓ છે.
વિધાન-$II$: સંવેદી પેપિલા,સ્વાદ કલિકાઓ અને નાસિકા અધિચ્છદ એ ચેતાના અંતિમ ભાગોની આસપાસ કોષીય સમૂહો છે.

દેડકાના હૃદયમાં રહેલ ત્રિકોણાકાર રચના જેને શિરાકોટર (sinus venosus) કહે છે,તે $...............$ માં ખુલે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo