આપેલ પરિપથમાં,$20 \ \Omega$ ના અવરોધમાંથી વહેતો પ્રવાહ $0.3 \ A$ છે,જ્યારે એમીટર $0.9 \ A$ દર્શાવે છે. $R_1$ નું મૂલ્ય . . . . . . $\Omega$ છે.

  • A
    $12$
  • B
    $78$
  • C
    $45$
  • D
    $30$

Explore More

Similar Questions

નીચે દર્શાવેલ સર્કિટમાં બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થશે?

બે અવરોધોના શ્રેણી જોડાણનો કુલ અવરોધ $S$ છે. જ્યારે તેમને સમાંતર જોડવામાં આવે છે ત્યારે કુલ અવરોધ $P$ છે. જો $S = nP$ હોય,તો $n$ ની ન્યૂનતમ શક્ય કિંમત કેટલી છે?

આકૃતિમાં દર્શાવેલ મિશ્ર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સમીકરણ તારવો.

Difficult
View Solution

જો $5\%$ ટોલરન્સ ધરાવતા ચાર $100\; \Omega$ ના અવરોધોને જોડીને $400\; \Omega$ નો અવરોધ બનાવવામાં આવે,તો આ સંયોજનનું ટોલરન્સ .....$\%$ થાય.

આપેલ પરિપથમાંથી વહેતો પ્રવાહ $I$ $.....A$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo