આપેલ સર્કિટમાં,તમામ અવરોધોનું મૂલ્ય $R \ \Omega$ છે. $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે?

  • A
    $2R$
  • B
    $\frac{5R}{2}$
  • C
    $\frac{5R}{3}$
  • D
    $3R$

Explore More

Similar Questions

$100 \ \Omega$ ના ચાર અવરોધોને ચોરસના સ્વરૂપમાં જોડવામાં આવ્યા છે. તો,વિકર્ણ બિંદુઓ વચ્ચેનો અસરકારક અવરોધ ............. $\Omega$ છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ $........\,k\Omega$ છે.

$12 \, \Omega/m$ અવરોધ ધરાવતા તારને $10 \, cm$ ત્રિજ્યાના સંપૂર્ણ વર્તુળમાં વાળવામાં આવે છે। આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેના બે વ્યાસાંત બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો અવરોધ કેટલો થશે?

$18 \Omega$ અવરોધ ધરાવતા એક સીધા તારને સમબાજુ ત્રિકોણાકાર લૂપમાં વાળવામાં આવે છે. ત્રિકોણના કોઈપણ બે શિરોબિંદુઓ વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો હશે ($\Omega$ માં)?

બે બલ્બ સમાંતર ક્રમમાં જોડાયેલા છે. બલ્બ $A$ એ બલ્બ $B$ કરતા વધુ પ્રકાશિત છે. જો $R_A$ અને $R_B$ તેમના અનુક્રમે અવરોધ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo