આપેલ સર્કિટ આકૃતિમાં,જ્યારે પ્રવાહ સ્થાયી અવસ્થા (steady state) પ્રાપ્ત કરે છે,ત્યારે $C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો હશે?

  • A
    $CE$
  • B
    $CE \frac{r_1}{r_1 + r_2}$
  • C
    $CE \frac{r_2}{r + r_2}$
  • D
    $CE \frac{r_1}{r_1 + r}$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં કેપેસિટર $C = 2 \, \mu F$ પરનો વિદ્યુતભાર $\mu C$ માં શોધો.

આપેલ સર્કિટ આકૃતિમાં,$E = 5 \, V, r = 1 \, \Omega, R_2 = 4 \, \Omega, R_1 = R_3 = 1 \, \Omega$ અને $C = 3 \, \mu F$ છે. દરેક કેપેસિટર પ્લેટ પરના વિદ્યુતભારનું મૂલ્ય......$\mu C$ છે.

કેપેસિટર એ કોના માટે સંપૂર્ણ અવાહક છે?

નીચે આપેલ પરિપથમાં સ્થાયી અવસ્થામાં કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભાર . . . . . . $\mu C$ છે.

કેપેસિટરને $100\, V$ ના સ્થિતિમાન તફાવત સુધી વિદ્યુતભારિત કરવામાં આવે છે અને ત્યારબાદ તેને અવરોધ સાથે જોડવામાં આવે છે. કેપેસિટરના બે છેડા વચ્ચેનો સ્થિતિમાન તફાવત સમય સાથે ચરઘાતાકીય રીતે ઘટે છે. $1\, s$ પછી,કેપેસિટરની પ્લેટો વચ્ચેનો સ્થિતિમાન તફાવત $80\, V$ થાય છે. સંગ્રહિત ઉર્જામાં થતો આંશિક વ્યય કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo