આપેલ પરિપથમાં,ઝેનર બ્રેકડાઉન વોલ્ટેજ $8 \ V$ છે. જો ઝેનર ડાયોડનો પાવર $1.6 \ W$ હોય,તો $R$ નું મૂલ્ય શોધો. ($\Omega$ માં)

  • A
    $2$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $10$

Explore More

Similar Questions

એક ઝેનર ડાયોડનો બ્રેકડાઉન વોલ્ટેજ $9.1 \;V$ અને મહત્તમ પાવર ડિસિપેશન $364 \;mW$ છે. ડાયોડ મહત્તમ કેટલો પ્રવાહ $(mA)$ વહન કરી શકે?

$1.6\,W$ પાવર રેટિંગ ધરાવતા ઝેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કરવાનો છે. જો ઝેનર ડાયોડનો બ્રેકડાઉન વોલ્ટેજ $8\,V$ હોય અને તેણે $3\,V$ થી $10\,V$ વચ્ચે બદલાતા ઇનપુટ વોલ્ટેજને રેગ્યુલેટ કરવાનું હોય, તો ડાયોડના સુરક્ષિત સંચાલન માટે શ્રેણી અવરોધ $R_s$ નું મૂલ્ય $.........\Omega$ હશે.

ઝેનર ડાયોડમાં,

એક $8\,V$ ઝેનર ડાયોડને શ્રેણી અવરોધ $R$ સાથે $20\,V$ ના સપ્લાય સાથે જોડવામાં આવેલ છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ). જો મહત્તમ ઝેનર પ્રવાહ $25\,mA$ હોય,તો $R$ નું લઘુત્તમ મૂલ્ય $\Omega$ માં કેટલું હશે?

$V_z = 6 \, V$ બ્રેકડાઉન વોલ્ટેજ ધરાવતો ઝેનર ડાયોડ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટમાં વપરાય છે. ઝેનર વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કાર્ય કરે તે માટે તેમાંથી પસાર થતો લઘુત્તમ પ્રવાહ $10 \, mA$ છે અને ઝેનરમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ $40 \, mA$ છે. ઝેનર વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કાર્ય કરે તે માટે $R_s$ નું મહત્તમ મૂલ્ય કેટલું હશે ($\Omega$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo